મોરબી નીવાસી અંબારામભાઈ રંગપડીયાનુ દુઃખદ અવસાન

મૂળ જસમતગઢ ગામના વતની અને હાલ મોરબી નીવાસી અંબારામભાઈ મોહનભાઈ રંગપડીયા (ઉ.વ.૭૨) નું આજે તારીખ ૦૭-૧૦-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે જ પ્રાર્થના.

સદગતનુ બેસણું તારીખ ૦૯/૧૦/૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી સનરાઇઝ એપાર્ટમેન્ટ, ગજાનંદ પાર્ક, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે રાખેલ છે તેમજ તેજ દિવસે ગુરૂવારે બપોરના ૦૩:૦૦ થી ૦૪:૦૦ કલાક સુધી જસમતગઢ ગામ ખાતે તેમના નીવાસ સ્થાને રાખેલ છે.

નોંધ:- લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
રંગપડીયા દીપકભાઈ અંબારામભાઈ (પુત્ર), રંગપડીયા ચતુરભાઈ મોહનભાઈ (ભાઈ),
રંગપડીયા પ્રાણજીવનભાઈ મોહનભાઈ (ભાઈ), રંગપડીયા હંસરાજભાઈ મોહનભાઈ (ભાઈ)