મોરબી ના પ્રખર વિદ્વાન સુપ્રસિદ્ધ શાસ્ત્રીજી દિલીપભાઈ દવેનો આજે જન્મદિવસ

મોરબી ના સુપ્રસિદ્ધ પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી શ્રી દિલીપભાઈ પ્રભાશંકરભાઈ દવે (નવા સાદુળકા વાળા) નો આજે જન્મ દિવસ છે. જે આધ્યાત્મિક ધર્મજગત નું સમગ્ર ગુજરાત નું ગૌરવ ગણાવી શકાય.કર્મકાંડ અને વૈદિક કાર્યો થકી સમગ્ર રાજ્ય અને દેશ માં વિરાટ મહા યજ્ઞો , સમૂહ લગ્ન ઉત્સવ, સમૂહ લગ્ન, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, સહસ્ત્ર ચંડી,લક્ષ ચંડી જેવા મહાયજ્ઞ માં મહત્વ પૂર્ણ જવાબદારી સંભાળી આચાર્ય પદે મહત્વ નું સ્થાન શોભાવ્યું છે .

તેમના મુખેથી વૈદિક મંત્રો સાંભળવા એક લ્હાવો છે.તેમના. મોબાઇલ નંબર 9879408530 પર સૌ યજમાનો ,સગા વ્હાલા , મિત્રો સ્નેહીજનો તેમને ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે