મોરબીના યુવા પત્રકાર પાર્થ ભરતભાઈ રાડિયાનો આજે જન્મદિવસ છે તા. ૧૬-૧૨ ના રોજ જન્મેલા પાર્થ પટેલે ગ્રેજ્યુએશન મોરબીની પી.જી. પટેલ કોમર્સ કોલેજમાં પૂર્ણ કરી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાંથી જર્નાલીઝમનો અભ્યાસ કર્યો છે હાલ તેઓ ગુજરાતની જાણીતી એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલના મોરબી જીલ્લાના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહ્યા છે મીડિયાના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા આપનાર પાર્થ પટેલ બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે
આજે તેના જન્મદિવસ પ્રસંગે પરિવારજનો, પત્રકાર મિત્રો, રાજકીય અગ્રણીઓ અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે






