Morbiરાજ્યના 55 બિંનહથીયારી PI ની બદલી મોરબીમાં કે. એ.વાળાને મૂકવામાં આવ્યાBy alice.tulaeva - August 5, 2022WhatsAppTelegramFacebookTwitter ગુજરાત રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 55 બિંનહથીયારી પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી જેમાં રાજકોટથી કે. એ.વાળા ને મોરબી મૂકવામાં આવ્યા છે