મુસ્કાન વેલ્ફેર સોસાયટી ના સભ્ય શ્રીમતી સાધનાબેન ઘોડાસરાની પુત્રી નિત્યા જગદીશભાઈ ઘોડાસરા જે મોરબીમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ માં, ઉંમર વર્ષ 10, ધોરણ ચોથામાં અભ્યાસ કરતી,
અલોહાની નેશનલ લેવલની પરીક્ષામાં 6 મિનિટમાં 68 દાખલા કરીને નેશનલ લેવલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે તો આ લેવલે નિત્યા એ મુસ્કાન વેલ્ફેર સોસાયટી તેમજ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ નું નામ ઉજાગર કર્યું છે.