વડાવિયા પરીવાર દ્વારા પુત્રના પેહલા જન્મદિવસ અનોખી ઉજવણી કીડીયારું પુરીને જન્મદિવસ ઉજવણી કરી પર્વ સતીષભાઈ વડાવિયા દ્વારા અનોખી ઉજવણી અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા
અબોલ જીવો નો ભંડારો 51 નાળીયેર માં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદી ને દાટી આને બાવળ અને બોરડી ના ઝુંડમાં મુકીયા જેથી 51000 હજાર જેટલા નાના જીવો ને ખોરાક મળતો રહે અને આપણે બધા ભેગા મળીને કિડીયારૂ પુરીએ આપણી સંસ્કૃતિ ના મુલ્યો જાળવિએ ચાલો પાછું સેવાનું કામ કરીએ કિડીયારૂ પૂરીને અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા વૃક્ષો વાવી આને ઉછેરી અને પર્યાવરણ બચાવીએ.