અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – ખેલો ભારત ગતિવિધિ અંતર્ગત 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતિ નિમિત્તે ABVP મોરબી દ્વારા તારીખ 09/01/2024 ના રોજ થી કૈલાશ ક્રિકેટ એકેડમી , S.P. Road ખાતે મોરબી ની તમામ કોલેજ ના વિદ્યાર્થીઓ માટે “બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટ” નુ આયોજન કરેલ છે.
મોરબી ની કોલેજ ના વિદ્યાર્થીઓ ને ટુર્નામેન્ટ માં રજિસ્ટ્રેશન માટે અથવા તો ટુર્નામેન્ટ વિશે વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે. 8238315600 , 9106355350