આવતીકાલે વિશ્વ ચકલી દિવસ નિમિતે હળવદ મા વિનામૂલ્યે ચકલી ઘર તેમજ પીવાના પાણી ના કુંડા નું વિતરણ
૨૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ મા ચકલી ની લુપ્ત થતી પ્રજાતિ ને બચવવા તેમજ તેમજ ચકલી એક એવી પક્ષી છે જે જ્યાં ત્યાં પોતાનો માળો બનાવી શકતું નથી ત્યારે ચકલી ની ઘટતી જતી સંખ્યા ને બાચવવા જીવદયા પ્રેમી યુવાનો જે હળવદ મા છેલ્લા ૬ વર્ષ થી સામાજિક સંસ્થા ચલાવી રહ્યા છે
દર વર્ષ ચકલી ઘર, પીવાના પાણીના કુંડા નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે ,૬ વર્ષ મા ૬૦૦૦ થી વધુ ચકલી ઘર તેમજ ૫૦૦૦ થી વધુ પીવાના પાણી ના કુંડા વિતરણ કરી ચૂક્યા છે ,આવતીકાલે હળવદ ની જાહેર જનતા ને આ સેવા નો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યું છે ,વિતરણ કરવાનું સ્થળ ગીની ગેસ્ટ હાઉસ સામે ફોન વાલે ની બાજુમાં કરવામાં આવશે ,સમય સવારે ૯ થી હાજર હસે ત્યાં સુધી