મોરબી : અટકેલા તેમજ ચાલુ કામો સારા કરવા ડીડીઓ ને રજૂઆત

મોરબી જીલ્લાના બાંધકામ સમિતિ ના ચેરમેન અજય લોરિયાએ અધિકારી સાથે ચર્ચા કરી અટકેલા તેમજ ચાલુ કામો સારા કરવા માટે સૂચના આપી તેમજ મેઘપર દેરાળા રોડ માટે માળિયા તાલુકાના સરપંચો, માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા, જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ તેમજ અન્ય આગેવાનો સાથે રઈને ડીડીઓ ને રજૂઆત કરી