ટંકારા : નાસા સ્કૂલના વિદ્યાર્થીઓએ કંપની મુલાકાત લીધી

નાસા સ્કૂલ ટંકારા તારીખ ૨૧/૦૩/૨૦૨૨ ને સોમવાર ના રોજ M SQUARE POLY PACK  ટંકારા ખાતે કંપની મુલાકાત લીધેલ હતી.જેમાં પોલીપો પોલીન, ફિલાર, સાયનાર તથા ડોઝિંગ,એક્સેલેતર, હિટિંગ પોઇન્ટ થી માંડી ને સમગ્ર પ્લાન ની સમજૂતી અમિતભાઈ મુછારા અને ભુપેન્દ્રભાઈ મુછારાએ આપી હતી જે ધોરણ -૧૨ કોમર્સ ના વિધાર્થીએ વિવેકપૂર્વક સાંભળીને અભ્યાસ માં આવતા ટોપિક વિશે સમજૂતી મેળવી હતી.