મોરબી જીલ્લા ચક્રવાત ન્યુઝ અને ગુજરાત મિરર ન્યુઝના પત્રકાર યોગેશભાઈ રંગપડીયાના પુત્ર અંશ રંગપડીયાનો આજે જન્મદિવસ છે તારીખ ૧૨-૦૪-૨૦૧૩ ના રોજ જન્મેલા અંશે આજે જીવનના ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે અંશના જન્મદિવસ પ્રસંગે પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો દ્વારા શુભેચ્છાઓ પાઠવવમાં આવી રહી છે