રાસીંગપર નિવાસી હાલ હળવદ બાબુભાઈ શીવાભાઈ ડાભી તા. ૧૦/૪/૨૦૨૪ ચૈત્ર સુદ – ૨ બુધવારના રોજ દુઃખદ અવસાન થયુ છે. બેસણું : તા.૧૫/૦૪/૨૦૨૪ ને સોમવારે, સમય : સાંજે ૪:૦૦ થી ૬:૦૦, લાંબીદેરી ભવાનીનગર, હળવદ જી.મોરબી
સંજયભાઈ બાબુભાઈ ડાબી (પુત્ર), અશ્વિનભાઈ બાબુભાઈ ડાભી (પુત્ર), પ્રકાશભાઈ બાબુભાઈ ડાભી (પુત્ર), મો.૯૭ર૭૬ ૩૧૦૨૮ મો.૮૪૬૦૨ ૧૪૪૮૫ મો.૯૮૯૮૧ ૩૬૫૦૩