મોરબી : 200થી વધુ બ્રહ્મબંધુ તથા ભાગીનીઓ  ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ નિહાળી

પરશુરામ ધામ ટ્રસ્ટ તેમજ સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે 1990 માં કાશ્મીર માં પંડિતો ઉપર થયેલા અત્યાચાર ની વસ્તવિકતા દર્શાવતી ફિલ્મ “ધ કાશ્મીર ફાઈલ્સ મોરબી ના ભુદેવો ને બતાવવામાં માં આવી

આ તકે પરશુરામ ધામ ના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, SBVP  ના મિલેશભાઈ જોશી, નિરવભાઈ ભટ્ટ, રવીન્દ્રભાઈ ત્રિવેદી અને જયદીપભાઈ ઠાકર દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે 200 વધુ બ્રહ્મબંધુ તથા ભાગીનીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેલ