ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ કચેરી હેઠળ તારીખ ૩૦/૦૫/૨૦૨૪ ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો રોડ વાઇડનિંગ ની કામગીરી માટે બંધ રહેશે લક્ષગેસ ઇન્ડ., સેકુરા ઈન્ડ, તથા મધુવન ખેતીવાડી સવારે ૦૮:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.
ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે. નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.