वांकानेर तालुका के जामसर गांव के पास अज्ञात शव मिला, पहचान की कार्यवाई शुरू

जानकारी के लिए वांकानेर तालुका पुलिस स्टेशन नंबर 02828220665 या अन्य दिए गए नंबर पर संपर्क करें

मोरबी जिले में वांकानेर तालुका पुलिस स्टेशन क्षेत्र में जामसर गांव के पास लक्ष्मणभाई रूपाभाई के मकान के पास खेत में से दिनांक 24/6/2024 को शाम 17:35 बजे एक अज्ञात पुरुष का शव मिला। जिसकी उम्र लगभग 35 से 40 वर्ष लग रही है पुरुषने नीले रंग का बनियान और घुटने तक का पजामा पहने हुए हैं।

पुरुष की दाहिनी कलाई पर ‘MAA’ और ‘B’ और ‘JAGNYA’ लिखा हुआ टैटू है। पुलिस जांच और उपलब्ध अन्य जानकारी के मुताबिक, शख्स कुछ समय पहले उड़ीसा के जरसुगुड़ा रेलवे स्टेशन से राजकोट रेलवे स्टेशन और वहां से वांकानेर आया था।  मृतक पुरुष के अभिभावक का आज तक पता नहीं चला है इसलिए यदि कोई जानकारी हो तो कृपया मोरबी जिला के वांकानेर तालुका पुलिस स्टेशन को सूचित करें।

जानकारी मिलने पर थाना टेलीफोन नंबर 02828 220665,  थाना प्रभारी मोबाइल नंबर 76219 58156 एवं मौरबी नियंत्रण कक्ष के नंबर 02822 243478 पर संपर्क करने हेतु वांकानेर सहायक पोलीस अघिक्षक़ एस.एच. शारडाने एक यादी के जरिए सुचित किया है।



વાંકાનેર તાલુકામાં જામસર ગામ નજીક મળેલ બિનવારસી લાશની
 ઓળખ માટે તજવીજ શરૂ

જાણકારી મળતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નંબર 02828 220665 અથવા આપેલ અન્ય નંબર પર સંપર્ક કરવો

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના જામસર ગામ નજીક લક્ષ્મણભાઈ રૂપાભાઈના ઘર પાસેના ખેતરમાંથી ૨૪/૦૬/૨૦૨૪ ના રોજ સાંજે ૧૭.૩૫ કલાકે એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. આ વ્યક્તિ, જેની ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષની હોવાનું જણાય છે, તેણે વાદળી રંગની વેસ્ટ અને ઘૂંટણની લંબાઈનો પાયજામા પહેર્યો છે.

માણસના જમણા કાંડા પર ‘MAA’ અને ‘B’ અને ‘JAGNYA’ લખેલું છે. પોલીસ તપાસ અને અન્ય મળતી માહિતી અનુસાર વ્યક્તિ હાલ થોડા સમય અગાઉ જ ઓરિસ્સાના જરસુગુડા રેલ્વે સ્ટેશન થી રાજકોટ રેલ્વે સ્ટેશન અને ત્યાંથી વાંકાનેર આવેલ હતો. મૃતક પુરૂષના વાલીની આજદિન સુધી ઓળખ થઈ નથી, તેથી જો કોઈ વ્યકિત ઓળખતા હોય અથવા કોઈ માહિતી હોય, તો કૃપા કરીને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરો.

બાતમી મળતાં વાંકાનેરના પોલીસ સ્ટેશનના નંબર 02828 220665, મોબાઈલ નંબર 76219 58156 અથવા મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના નંબર 02822 243478 પર સંપર્ક કરવા વાંકાનેર સહાયક પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા દ્વારા જણાવાયું છે.