બ્રહ્મ બાળકોની તેજસ્વિતાને પુરસ્કૃત કરી તેને પ્રેરણા અને પ્રોત્સાહન પુરુ પાડવાના હેતુથી શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પ્રતિવર્ષ યોજાતા તેજસ્વિતા અભિવાદન સમારોહ માટે KG થી PG સુધીના વિધાર્થીઓની માર્કશીટ પાછળ પોતાનું નામ, સરનામું, બે મોબાઈલ નંબર, અભ્યાસનું મીડીયમ સહિતની વિગતો તારીખ 25/07/2024 સુધીમાં પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.
1)ભૂપતભાઈ પંડ્યા પરશુરામધામ મોરબી,
2) અજયભાઈ ધાંધલ્યા એન. આર. ડાભી દોશી હાઈસ્કુલ
3) રવીન્દ્રભાઈ ત્રિવેદી ઓરીએન્ટલ ક્લાસીસ મોરબી 2
4) હિરેનભાઈ મહેતા પી. જી. પટેલ કોલેજ
5) જયેશભાઈ મહેતા ઓમ. વી. વી. આઈ. એમ. કોલેજ
6) કલ્પેશભાઈ આચાર્ય OSEM GSEB
7) મનોજભાઈ જોશી નિલકંઠ વિધાલય
8) દિનકરભાઈ પંડ્યા OSEM CBSE
9) ફાલ્ગુનીબેન દવે ન્યુ ઓમશાંતિ વિધાલય
10) મિલાપભાઈ શુક્લ ઓમશાંતિ વિધાલય
11) વિરલભાઈ ત્રિવેદી નવયુગ વિદ્યાલય
12) પ્રતિક જોશી તુલસી કોમ્પ્યુટર વી. સી. હાઈસ્કૂલ પાછળ
13) હિરેનભાઈ જોશી નવજીવન વિધાલય
14) કૌશલભાઈ મહેતા ભારતી વિધાલય
15) ડો. બી. કે. લહેરુ સાહેબનું દવાખાનું સનાળા રોડ
16) સ્વ. ડો બળવંતભાઈ પંડ્યાનું દવાખાનું વાઘપરા
17)મનિષભાઈ જોશી નિર્મલ વિધાલય
18) કમલભાઈ દવે VI સ્ટોર માણેક સોસાયટી
19) અતુલભાઈ જોશી મોરબી મિરર ઘનશ્યામ પ્લાઝા રવાપર રોડ
20) વિવેકભાઈ શુક્લ, સાર્થક વિધા મંદિર મોરબી 2
21) નિરવભાઈ રાવલ નાલંદા વિધાલય મોરબી
22) દિપેનભાઈ ભટ્ટ વી. સી. હાઈસ્કૂલ
23) રુચિતાબેન પંડ્યા, મહિલા કોલેજ, મોરબી
24) બિપીનભાઈ ભટ્ટ નલિની વિધાલય, વાવડી રોડ
25) દિશાબેન મહેતા ન્યુ એરા ગ્લોબલ
26) હિતેશભાઈ માંકડ વિનય ઈન્ટરનેશનલ સ્કુલ
27) નિતિનભાઈ પંડ્યા, રોયલ બેકરી પાસે મોરબી 2.
વધુ વિગતો માટે સંસ્થા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી 9879024410, અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા 9727716177, મહામંત્રી મિલેશભાઈ જોશી 9825232412, અમુલભાઈ જોશી 9227100011, કમલભાઈ દવે 9595688888, કેયુરભાઈ પંડ્યા 9429484440 નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.