લાલબત્તી સમાન કિસ્સો : મોરબી ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ૨ યુવક અને ૧ યુવતી કઢંગી હાલતમાં હોવાનું સામે આવ્યું

પ્રથમ નજરે યુવતી નાની ઉંમરની અને સારા ઘરની હોવાનું અને યુવકો લૂખા તત્વો હોવાનું જણાયું

સાવધાન મોરબી : મોરબીની એક ખ્યાતનામ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં સનાળા રોડ પર જાહેરમાં બે યુવાનો એક નાની વયની યુવતી હાજર હતા અને એમ્બ્યુલન્સની પાછળના ભાગમાં યુવક અને યુવતી કઢંગી હાલતમાં દેખાય રહ્યા હતા અને યુવતી પોપટી રંગનું ટીશર્ટ અને ગુલાબી રંગની ચૂંદડી પહેરી હતી અને યુવાને બ્લેક કલરના કપડાં પહેર્યા હતા અને યુવાન વિધર્મી હોવાનું જણાયું હતું

મળતી માહિતી મુજબ અને અમારી સગી આંખે જોયેલી ઘટના છે અને આ ઘટના ઉજાગર કરવાનો હેતુ માત્ર એટલો છે કે કોઈ પણ સમાજની દીકરી આવા લૂખા લોકોની વાસનાનો શિકાર નો બને તે હેતુ થી આ ઘટના તમારા સમક્ષ મૂકી રહ્યા છે અને આ બનાવ એટલે ગંભીર છે કે યુવાન વિધર્મી હોવાનું દેખાય રહ્યું છે ત્યારે યુવતી સારા ઘરની અને વિદ્યાર્થીની જોવાનું જણાયું છે અને યુવતીની ઉમર પણ નાની છે અને આવા લૂખા તત્વો સારા ઘરની છોકરીઓને પ્રેમ જળમાં ફસાવી અને તેને બ્લેકમેલ કરી હેરાન પણ કરતા હોય છે ત્યારે આવી ઘટનાના ગંભીર પરિણામનો આવતા હોય છે

નોંધ આ સમાચારમાં અમને હોસ્પિટલનું નામ અને અન્ય તમામ વિગતો ફોટા સાથે છે પરંતુ આ તમામ વિગતો યુવતીને કે તેના પરિવારને નુકસાન ના પોહચે તે હેતુ થઈ પ્રસિદ્ધ નથી કરી રહ્યા.