પોઝિટિવ મોરબી ન્યુઝના ચીફ એડિટર ચિરાગ ભોરણિયાનો આજે જન્મદિવસ છે. સાથે સાથે તેઓ લિટલ કિડ્ઝ પ્રી સ્કુલ-મોરબીના પ્રેસિડેન્ટ, શ્રી સરસ્વતી શિશુમંદિરના એડમીન, ટોપ સિક્રેટ ન્યુઝ પેપરના મોરબી જિલ્લા હેડ તથા નિરામય ગ્રાફિક્સના માલિક છે. જેઓનો અભ્યાસ M.Sc.(Physics), B.Ed., Journalism સુધીનો છે.
ચિરાગભાઈના હસમુખા સ્વભાવ હોવાના કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તેમના જન્મદિવસે તેમના સગા સ્નેહીઓ, પરિચિતો અને મિત્ર વર્તુળમાંથી તેમના મોબાઈલ નંબર 9426632389 પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.