માળીયા મી તાલુકા ના બગસરા ગામ પંચાયત દ્વારા મોરબી જીલ્લા કલેકટર કચેરીએ ગેરકાયદેસર રીતે દબાણ અને મીઠા ઉદ્યોગપતિ વિરૃદ્ધ આપ્યું અલ્ટી મેટમ
ગામ ની હદ માં બનાવવામાં આવેલા બાંધકામ ને દુર કરવા અને સ્થાનિક લોકો અને અગરીયાઓ ની પુર્વ માપણી મુજબ જમીનો રોજીરોટી અને આજીવિકા માટે મીઠું પકવવા માટે ફાળવવામાં માટે કરેલી અરજીઓ દફતરે કરવામા આવી હતી તેને પુનમ રી ઓપનિ કરવા અને ગામ ની હદમાં સરકારી જમીન પર હુકમ કરતાં 3 ગણી જમીન પર દબાણ દૂર કરવા માં નહિ આવેતો દિવસ 15 પછી ગામ ના અગરીયા ઓ તેમની પુર્વ માપણી મુજબ ના કબજા કરવા મજબૂર બનસે અને રોકવા માં આવસે તો માંગણી દારો ની ઉપવાસ કરવા ની તૈયારી છે અને તેવી લેખિત રજૂઆત સ્થાનિક લોકો ને પણ લેખિત રજૂઆત કરી છે અને આ મીઠા ઉદ્યોગપતિ દ્વારા કરવા માં આવેલ પુર્વ માપણી વિશે અલગ અલગ નામ રાખી તેની તપાસ કરો અને માત્ર ઓવરલેપ ના હિસાબે ગરીબ માણસો ના પરસેવા પૈસા પાણી માં નો જાય તે માટે કરી લેખિત રજૂઆત કરી ને અલ્ટી મેટમ આપવામાં આવ્યું