મોરબી જિલ્લા પોલીસ વડાની બદલી

રાજ્યમાં 77 જેટલા IPS/SPS ની બદલીના ઓર્ડર કરાયા છે ત્યારે મોરબી જિલ્લા ના
એસપી સુબોધ ઓડેદરા ની સીઆઇડી ક્રાઇમ માં બદલી કરાઈ, જયારે નવા એસપી તરીકે ગીર સોમનાથ એસપી રાહુલ ત્રિપાઠી ને મોરબી એસપી તરીકે મુકાયા છે