હળવદ : યુવકની લટકેલી હાલતમાં મૃતદેહ જોવા મળતા ચકચાર

વિશાલ જયસ્વાલ દ્વારા : : હળવદ તાલુકાના વેગડવાવ રોડ ઉપર વહેલી સવારે લીમડા પર ૧ યુવક ની લટકતી હાલત મા લાશ જોવા મળતા ચકચાર મચી જવા પામી બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વહેલી સવારે વેગડવાવ રોડ પાર લીમડા પર એક યુવકની લટકતી હાલતમાં લાશ જોવા મળી હતી જેના પગલે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ એમ્બ્યુલન્સ દ્વારા લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી પોલીસે વધુ વિગત લઈ તપાસ હાથ ધરી