મોરબીના મહેન્દ્રનગર ગામ ખાતે આવેલ રામધન આશ્રમ ખાતે આવતીકાલે તારીખ 3 ઓક્ટોબરને ગુરુવારના રોજ સવારે 9 થી 12 કલાકે કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં કેશર ફિઝિયોથેરા ક્લિનિકના ડો. મીતલ રૈયાણી (B.Physio – M.I.A.P.) Consultant Physiotherapist, ડો. પ્રિયા પટેલ H.O.D. Pedia સેવા આપશે. કેમ્પમાં આવનાર દર્દીએ જુની ફાઈલ તથા રીપોર્ટ સાથે લાવવા જરૂરી છે.
બાળકો માટેની ઉપલબ્ધ સારવાર : મનોવિકલાંગ બાળકો, બોલવામાં તકલીફ થવી, જન્મથી ડોક ત્રાસી રાખવી, મોંનો લકવો, આંખ ત્રાસી રહેવી, ધીમો વિકાસ થવો, ચાલવામાં તકલીફ થવી, પગનો પંજો ત્રાસો રાખવો
ઉપલબ્ધ સારવાર : કમરની ગાદી ખસી જવી, ફાટી જવી, નસ દબાવી, કમરનો દુઃખાવો, મણકાનો/ગાદીનો ઘસારો, મણકા વચ્ચે નસ દબાવી, સ્પોન્ડીલાઇટીસ, ગોઠણની ગાદીનો ઘસારો, ગાદી ફાટી જવી, લીગામેન્ટ ઇન્જરી, સ્પોર્ટસ ઇન્જરી, સાઇટીકા (રાંઝણ) વા, ફરતો વા, સંધિવા, સાંધાનો દુઃખાવો, પેરાલીસીસ, પક્ષઘાત, મોઢાનો લકવો ફ્રોઝન શોલ્ડર , કોણીનો દુઃખાવો (ટેનીસ એલ્બો, ગોલ્ફર્સ એલ્બો), પગની પેનીનો દુઃખાવો, કાંડાનો દુઃખાવો, પાર્કીન્સન ડીસીઝ, ઓપરેશન પછીની ફિઝીયોથેરાપીની સારવાર, સાંધા બદલાવ્યા પહેલા અને પછીની સારવાર, જન્મજાત ખોડખાપણ તથા બાળકોના રૂંધાઇ ગયેલા વિકાસ માટે, દાઝેલા અને પ્લાસ્ટીક સર્જરી કરાવ્યા પછીની સારવાર, ડિલીવરી પહેલા અને પછીની સારવાર, ફેફસા તથા હૃદયના દર્દીઓ માટેની સારવાર, તમાકુ અને કેન્સરના ઓપરેશન પછી મોંઢુ ખોલવા માટેની કસરત, વજન ઉતારવા અને વધારવા માટે માર્ગદર્શન અને ટે્રઇનીંગ, મગજ અને કરોડરજજુની ઇજામાં સારવાર, કોરોના બાદમાં ફેફસા તથા શરીરની ફિટનેસ માટે સારવાર, હાથ અને પગના સોજા ઉતારવાની અદ્યતન મશીનથી સારવાર, સ્પીચ થેરાપી, જમવા તથા ગળવામાં તકલીફ માટે કસરતથી સારવાર, પેલ્વીર ફલોરના સ્નાયુને મજબુત તથા Relax કરવાની સારવાર, વેરીકોઝ વેઇન, પગની નસો અને સ્નાયુની ગાંઠોની સારવાર
બ્રાન્ચ ૧ : બીજો માળ, શીવ કોમ્પ્લેક્ષ, સંતોષ સીલેકશનની બાજુમાં, સરકીટ હાઉસ મેઇન રોડ, મોરબી-ર
બ્રાન્ચ ર : સોમનાથ પ્લાઝા, ત્રીજો માળ, શોપ નં-૧૩, મામા ફટાકડાની બાજુમાં રવાપર રોડ, મોરબી-૧
તા. ૩-૧૦-ર૦ર૪, ગુરૂવાર, સમય : સવારે ૯ થી ૧ર, સ્થળ : રામધન આશ્રમ,
મું. મહેન્દ્રનગર, મોરબી-ર
ડો. મીતલ રૈયાણી (B.Physio – M.I.A.P.) Consultant Physiotherapist,
ડો. પ્રિયા પટેલ, H.O.D. Pedia
વધુ માહિતી માટે સંપર્ક કરો. +91 97278 41107
ખાસ નોંધ – આપના જુના ફાઇલ અને રીપોર્ટ સાથે લાવવા.