વિશ્વ હિન્દૂ પરિષદ દ્રારા આયોજિત ભગવાન શ્રી રામ ની શોભાયાત્રા નું આયોજન કરેલ છે તેના આયોજન ના ભાગ રૂપે મોરબી ના તમામ હિન્દૂ સંગઠન ની એક મિટિંગ રાખેલ છે તો દરેક સંગઠન ના પ્રમુખ વ્યક્તિ એ બેઠક માં હાજરી આપવા વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી દ્વારા જાણવામાં આવ્યું છે
મિટિંગ ની તારીખ 05/04/2022 ને મંગળવાર રાત્રે 9:00 વાગ્યે સ્થળ રામમહેલ મંદિર, દરબારગઢ ,મોરબી