મોરબી ભાજપ મહિલા મોરચા શહેર મહામંત્રી શ્રીમતી જયશ્રીબેન સાગરભાઈ વાઘેલાનો આજે જન્મદિવસ

મોચી સમાજ મોરબીનું ગૌરવ, ભાજપ મહિલા મોરચા શહેર મહામંત્રી, હિન્દૂ યુવા વાહીની મોરબી જિલ્લા પ્રમુખ તેમજ શિવસેના મોરબી શહેર મહામંત્રી શ્રીમતી જયશ્રીબેન સાગરભાઈ વાઘેલાનો આજે જન્મદિવસ છે