મોરબી જીલ્લા પોલીસવડાની બદલી થતા પત્રકાર મિત્રોએ શુભેચ્છા પાઠવી

રાજ્યના 77 એસપી અને ડીસીપીની બદલી ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લામાં અઢાર મહિના ફરજ બજાવી સીઆઇડી ક્રાઇમ એસપી તરીકે બદલી પામતા એસપી સુબોધ ઓડેદરાને પત્રકાર એસોસિએશનના સભ્યો અને હોદેદારો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

જેમાં મોરબી પત્રકાર એશોસીએસનના પ્રમુખ અતુલભાઈ જોશી, ઉપપ્રમુખ મિલનભાઈ નાનક, હિમાંશુભાઈ ભટ્ટ, રાજેશભાઈ આંબલીયા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ ભડાણીયા, ચંદ્રેશભાઈ ઓધવીયા, રવીભાઈ મોટવાણી, સુરેશભાઈ ગોસ્વામી, ભાસ્કરભાઈ જોશી, વિપુલભાઈ પ્રજાપતિ, હરનિશભાઈ જોશી, પાર્થભાઈ રાડીયા, કિશનભાઈ પરમાર હાજર રહ્યા હતા

આ ઉપરાંત અન્ય મીડિયા મિત્રો પણ હાજર રહ્યા હતા જેમાં નિલેશ પટેલ, પંકજ સનારીયા, દેવ સનારીયાએ એસપી સુબોધ ઓડેદરાને નવી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.