મોરબી : આયુષ હોસ્પિટલમાં વિવિધ જગ્યાઓ માટે નોકરી કરવાની સુવર્ણ તક

તા.21-10-2024 થી 23 -10-2024 સુધી માં સવારે 9.30 થી 5.30 દરમ્યાન રૂબરૂ મળી શકશે, આયુષ હોસ્પિટલમાં સારો એવો આકર્ષક પગાર સાથે રહેવા અને જમવાની પણ સુવિધાઓ હોસ્પિટલ આપશે