મોરબી ખાતે આંગડીયા પેઢીના કર્મચારીને તલવાર બતાવી ગીલોલથી પત્થરો મારી ઇજા કરી રોકડ રૂ.૧,૧૯,૫૦,૦૦૦/- ની લુંટ કરનાર આરોપીઓ પૈકી ૦૩ આરોપીઓને ગણતરીના દિવસોમાં ગુન્હામાં વપરાયેલ કુંડાઇ વેન્યુકાર, રોકડા રૂ.૭૯,૭૪,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ મળી કુલ રૂ.૮૬,૭૭,૦૦૦/- ના મુદામાલ સા પકડી પાડી અનડીટેકટ ગુનો શોધી કાઢતી એલ.સી.બી.મોરબી
<span;>મોરબી ખાતે ગત તા.૩૧/૦૩/૨૦૨૨ ના મનિષભાઇ હિરજીભાઇ કાચરોલા રહે.શિવપેલેસ-૧૦૧, મિલાપનગર-૦૨, અવનીચોકડી મોરબી વાળા તથા તેનો ભત્રીજો એમ બન્ને રાજકોટથી સોમનાથ ટ્રાવેલ્સની લકઝરી બસ નં. GJ-3-BV 8989 વાળીમાં પોતાની વી.પટેલ નામની આંગડીયા પેઢીના રોકડા રૂપીયા ભરેલ પાર્સલ ૧૦૫ જેમાં રોકડા ૩.૧,૧૯,૫૦,૦૦૦/- હતા જે પાર્સલ પોતાની મારૂતી સ્વીફ્ટ ડીઝાયર કાર GJ-36-B-5170 વાળીની ડેકીમાં મોરબી કંડલા બાયપાસરોડ દલવાડી સર્કલ પાસે સવારના આશરે ૦૭/૧૫ વાગ્યે ટ્રાવેલ્સની ડેકી માંથી પાર્સલ પોતાની ગાડીમાં મુકીડેકી બંધ કરી કારમાં બેસવા જતાં હતા ૧ દરમ્યાન ૦૭/૨૦ વાગ્યે સફેદ કલરની હ્યુંડાઇ વેન્યુ કાર જેની નંબર પ્લેટ હાંકેલી હતી તે કારમાં ચારેક માણસો કાળા કપડા અડધીબાયના ટીશર્ટ તથા કાળા પેન્ટ પહરેલ હતા જે તમામે મોટે કાળા બુકાના બાધેલ હતાં તે૩૦ થી ૩૫ વર્ષની ઉંમરના જેમાં એક પાસે ખુલી તલવાર તથા બીજા ત્રણ પામે ગીલોલ હતા જે ગીલાલથી પત્થરો મારી ફરીચાર્ટી તથા સાહેદોને શરીર ઇજા થતાં મારૂતી સ્વીફ્ટ કારની ડેકી ખોલી તેમાં રાખેલ ોકડા રૂપીયા ભરેલ પાર્સલોની લુંટ કરી તેઓની હ્યુંડાઇ કારમાં લઇ જઇ રોકડા રૂ.૧,૧૯,૫૦,૦૦૦/- ની રકમની લુંટ કરી નાશી ગયેલ હોય જેથી ફરીયાદીએ ચાર અજાણ્યા ઇસમો સામે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન ૧૧૧૮૯૦૦૩૨૩૦૫૮૮૮૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૯૪,૧૨૦બી,૩૪ તથા જી.પી.એ. કલમ-૧૩૫ મુજબ તા.૩૧/૦૩/૨૦૨૨ ના કલાક-૧૨/૧૫ વાગ્યે ગુનો રજીસ્ટર કરાવેલ હતો.
<span;>ઉપરોકત બનાવમાં ભોગબનનાર આંગડીયા પેઢીના કર્મચારીઓને ગીલોલથી પત્થરના ઘા મારી ખુલી તલવાર બતાવી લુંટનો બનાવ બનેલ જે અંગે ગુનામાં વપરાયેલ સ્પ્રેડાઇ વેન્ચુકાર સંડોવાયેલ હોય જેથી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ સંદિપસિંહઓએ પૂર્વ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તથા હાલના મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીને જરૂરી માર્ગદર્શન આપી મોરબી જીલ્લામાં બનેલ આ ચકચારી લુંટ અંગેનો ગુનો શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા અંગે જરૂરી સુચના આપતા તેઓના માર્ગદર્શન તેમજ સુ ચના મુજબ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ ઇન્સપેકટર એમ.આર.ગોઢાણીયાએ અલગ અલગ ટીમો જેમાં પો.સબ.ઇન્સ. એન બી.ડાભી એનએ ચુડાસમા, તથા એ.ડી.જાડેજા એલ.સી.બી. ટેકનીકલ મોરબી તથા જે એમ.આલ પોલીસ ઇન્સ. મોરબી સીટી એ ડીવી પો.સ્ટે. તથા પો.સબ ઇન્સ. વી.જી.જેઠવા મોરબી તાલુકા તથા પો.ઇન્સ. એમપી.પંડ્યા લીવ રીઝર્વ મોરબી નાઓને અલગ અલગ ટીમો બનાવી ગુનામાં વપરાયેલ વેન્યુકાર તથા આરોપીઓને તાત્કાલિક શોધી પકડી પાડવા તથા અન ડીટેકટ ગુન્હો શોધી કાઢવા પ્રયત્ન ચાલુ કરેલ હતા.
<span;>લુંટની એમઓ આધારે તપાસ મોરબી તથા આજુબાજુના જિલ્લાઓમાં આ પ્રકારના બનાવો બનેલ જે આધારે તથા આરોપીઓની એમ.ઓ. ઉપરથી નજીકના સમયમાં ગુજરાતમાં આ પ્રકારની લુંટ થયેલ હોય તેની સંપૂર્ણ મીતી મેળવી તે આધારે આરોપીઓ બાબતે ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરી આરોપીઓની ઓળખ મેળવવા પ્રયત્નો કરવામાં આવેલ જેમાં સુરેન્દ્રનગર રાજકોટ વિગેરે જગ્યાએઓ પણ આંગડીયા લુંટના બનાવો બનેલ હતાં જે આધારે સમાનતા મેળવી તે દિશામાં પણ તપાસ કરવામાં આવેલ
<span;>લૂંટમાં સંડોવાયેલ નંબર પ્લેટ વગરની હુંડાઈ વેન્યુ કાર અંગેની તપાસ આ કામે ફરીયાદીના જણાવ્યા મુજબ કરવા આવનાર ચાર અજાણ્યા બુકાનીધારીઓ નંબર પ્લેટ ઢાંકેલ હ્યુંડાઇ વેન્યુ કારમાં આવેલ લુંટ કરી રોકડા રૂપીયા લઇ નાશી ગયેલ હોય જેથી ચાર અલગ અલગ ટીમો બનાવી હ્યુંડાઇ વેન્યુ કાર અંગેની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલ.
<span;>પ્રાથમીક કામગીરી વહેચણી મોરબી સીટી એ ડિવી, પો.સ્ટે. ખાતે નોંધાયેલ વણશોધાયેલ ગુન્હો દાખલ થયેલ જેથી ગુન્હો તથા આરોપીઓને શોધી કાઢવા સારૂ ખાનગી બાતમીદારો તેમજ ગુનાહિત ઇતિહાસના આધારે એલ.સી.બી. સ્થાનિક પોલીસ દ્વારા બનાવ તપાસ શરૂ કરેલી.
<span;>લુંટની એમઓ આધારે તપાસ મોરબી તથા આજુબાજુના જિલ્લાઓમાં આ પ્રકારના બનાવો બનેલ જે આધારે તથા આરોપીઓની એમ.ઓ. ઉપરથી નજીકના સમયમાં ગુજરાતમાં આ પ્રકારની લુંટ થયેલ હોય તેની સંપૂર્ણ ક્ષીતી મેળવી તે આધારે આરોપીઓ બાબતે ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરી આરોપીઓની ઓળખ મેળવવા પ્રયત્નો કરવામાં આવેલ જેમાં સુરેન્દ્રનગર રાજકોટ વિગેરે જગ્યાએઓ પણ આંગડીયા લુંટના બનાવો બનેલ હતાં જે આધારે સમાનતા મેળવી તે દિશામાં પણ તપાસ કરવામાં આવેલ – લૂંટમાં સંડોવાયેલનુંબર પ્લેટ વગરની હૂંડાઇ વેન્યકાર અંગેની તપાસ
<span;>આ કામે ફરીયાદીશ્રીના જણાવ્યા મુજ્બ ગુનામાં લુંટ કરવા આવનાર ચાર અજાણ્યા બુકાનીધારીઓ નંબર પ્લેટ ઢાંકેલ હ્યુંડાઇ વેકારમાં આવેલ જે કારમાં લુંટ કરી રોકડા રૂપીયા લઇ નાશી ગયેલ હોય જેથી ચાર અલગ અલગ ટીમો બનાવી હ્યુંડાઇ વેન્ચુ કાર અંગેની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલ.
<span;>આરોપીઓની ઓળખ મેળવવા કરેલ કાર્યવાહી આ કામે મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ, એસ.ઓ.જી., મોરબી તાલુકા મોરબી સીટી એ ડિવી., ટંકારા પો.સ્ટે.ના અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આરોપી તથા ગુન્હમાં સંડોવાયેલ ભંડાઇ વેન્યુ કારની તપાસમાં અલગ અલગ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હતા તે દરમ્યાન એએસઆઇ રજનીકાંત ધનજીભાઇ કલા તથા સંજયભાઇ ઘનશ્યામભાઇ પટેલ મોરબી એલ.સી.બી. નાઓને ખાનગી બાતમીદારો મારફતે હકિકત મળેલ કે, આ ગુનામાં વપરાયેલ હ્યુન્ડાઇ વેન્યુ કાર તથા ગુગમાં સંડોવાયેલ આરોપીઓ જેમાં જાવીદ અલ્લારખાભાઇ ચૌણ રહેરાજકોટ વાળા કે જે સોમનાથ ટ્રાવેલ્સમાં ડ્રાઇવર કલીનર તરીકે નોકરી કરે છે તેણે પોતાના સગાભાઇ પરવેજ અલ્લારખાભાઇ ચૌહાણ રહે રાજકોટ વાળાને ટીપ આપી તેમજ તેણે તેના મીત્ર પંકજ કેશા ગરાંભડીયા રહે.મુળ નાના માત્રા હાલ રહે.રાજકોટ વાળા એમ બંન્નેએ મળી બનાવ અંગે કાવત્રુ રચેલ જેમાં તેના મદદગારી કરનાર ઇમરાન અલ્લારખા ચૌહાણ રહે.રાજકોટ વાળો છે બનાવને અંજામ આપવા પંકજ તેના ગામના સુરેશ મથુર કોળી, સવશી હકાભાઇ કોળી રહે.બંન્ને નાના માત્ર તથા નાના માત્રાની બાજુના કસવાડી ગામના ત્રણ અજાણ્યા માણસોનો સંપર્ક કરી ગુન્હાને અંજામ આપવા સવસી હકાની હ્યુન્ડાઇ વેન્યુ કાર સાથે પંકજ તથા પરવેઝનો સંપર્ક કરી બનાવને અંજામ આપેલ છે અને આ પૈકીના પરવેઝ, સુરેશ અને સવશી એમ ત્રણેય જતા લુંટના બનાવમાં મળી આવેલ મુદામાલની રકમના ભાગ પાડવા સારૂ થાનથી વાંકાનેર વીડી વિસ્તારમાં દલડી ગામની આસપાસ પૈસાની ભાગ બટાઇ કરવા આવનાર છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ હોય જેથી સદરહુ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ તથા મુદામાલ હસ્તગત કરવા સારૂં અલગ અલગ અધિકારી તથા પોલીસ સ્ટાફની ટીમો બનાવી આરોપીઓ બાબતે વોચ તપાસમાં હતા દરમ્યાન (૧) મહમદઅલી ઉર્ફે પરવેઝ સઓ અલ્લારખાભાઇ મુસાભાઇ ચૌહાણ રહે.રાજકોટ (ર) સવસીભાઇ હકાભાઇ ગરાંભડીયા રહે.નાના માત્રા તા.વિછીયા જી.સજકોટ (૩) સુરેશ મથુરભાઇગરાંભડીયા રહે.નાના માત્રા તા.વિછીયા જી.રાજકોટ વાળાઓ તથા ગુનામાં વપરાયેલ હ્યુન્ડાઇ વેન્ચુ કાર તથા મુદામાલની રોકડ રકમ હસ્તગત કરવામાં આવેલ છે.