મોરબીના બાળ કલાકાર મીરા દવે એ કર્તવ્ય જીવદયા કેન્દ્ર આયોજિત લોક ડાયરામાં ભજનની રમઝટ બોલાવી

મોરબી ના રવાપર ઘુનડા રોડ રામેશ્વર ફાર્મ ખાતે કર્તવ્ય જીવ દયા કેન્દ્ર આયોજિતા નંદી ઘર નિર્માણના લાભાર્થે ગુજરાત ના પ્રસિદ્ધ સુર સમ્રાટ કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી (લોક સાહીત્યકાર)ગીર ,મિલન પટેલ (ભજનિક) ,જેવા કલાકારો ની સાથે મોરબી ની દીકરી મીરા કૃષ્ણચંદ્ર દવે એ (બાળ કલાકાર) એ વિશાળ મંચ પરથી ભારે જનમેદની વચ્ચે ભજન ની રમઝટ બોલાવી હતી લોકો ને મંત્ર મુગ્ધ કર્યાં હતાં.લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.