સફાઈ અભિયાનમાં મોરબી શહેરના નાગરિકોને ભાગ લેવા અનુરોધ કરાયો
મોરબી મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તારીખ ૧૩/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે નગર દરવાજાથી જુના બસ સ્ટેન્ડ સુધી શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/ayush-finel-771x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/poster-900x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2025/01/KRISHNA-HOSPITAL-780x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
આ સફાઈ ઝુંબેશ અભિયાનમાં મોરબી શહેરના લોકોનો સહકાર પણ જરૂરી છે. મોરબી શહેરની સામાજિક, ધાર્મિક, બિન સહકારી સંસ્થાઓ તેમજ તમામ નગરજનોને આ અભિયાનમાં જોડાવવા માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)