આમ આદમી પાર્ટી હળવદ દ્વારા તાલુકાના ચીત્રોડી ગામે મીટિંગ નુ આયોજન કરવા મા આવિયુ હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસ છોડી ઈમાનદાર આમ આદમી પાર્ટી ની ટોપી અને ખેશ પેહરિયો હતો આ મીટિંગ મા ખાસ યુવાનો મા સરકાર વિરોધ મા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ની ખોટી રીતે ધરપકડ કરવા મા આવી છે એ માટે નો આક્રોશ જોવા મળીયો હતો
આ તકે હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા, તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી, તાલુકા યુવા પ્રમુખ ચંદુભાઈ મોરી, સતિષભાઈ, ખુમાનસિંહ રાજપૂત નવઘણભાઈ સારલા વગેરે હાજર રહિયા હતા