વિશ્વ ચકલી દિન નિમિતે મોરબીમાં ચકલીના માળાનું વિતરણ કરાશે

મોરબીમાં લક્કી ગૃપ દ્વારા વિશ્વ ચકલી દિન નિમિત્તે આગામી તા.20-3-2025ના રોજ મોરબીના સમાકાંઠે વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે સવારે 9 થી 12 કલાક દરમ્યાન વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. તેમજ ગોપાલ સોસાયટી, ગોમતી નિવાસ, દ્રષ્ટિ ઓપ્ટિકલ મોરબી-2 ખાતે 12 સાલભર ફ્રીમાં ચકલીના માળા મળશે.