આજે સાંજે : SMVS શ્રીસ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તથા વચનામૃત પારાયણ પુર્ણાહુતી

આજે તા.૨૩/૩/૨૦૨૫, રવિવાર બપોરે ૨:૩૦ થી ૫:૩૦ મૂર્તિ પ્રતિષ્ઠા તથા સાંજે ૫:૩૦ થી ૮:૦૦ વચનામૃત પારાયણના અંતિમ દિને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની અમૃતવાણી અને દિવ્ય અભિષેક ઉત્સવનો લાભ લેવા સહ પરિવાર પધારો. નોંધઃ જમણવાર (મહાપ્રસાદ) રાખેલ છે.

સ્થળ: SMVS શ્રીસ્વામિનારાયણ મંદિર, દુર્લભ પાર્ટી પ્લોટ પાસે, બાયપાસ રોડ, મોરબી મો. 97258 55580