મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજની T.Y.B.Sc ની ફેરવેલ પાર્ટી યોજાઈ

નવયુગ મહિલા સાયન્સ કોલેજની T.Y.B.Sc ની બેચ ૨૦૨૧-૨૨ ની ફેરવેલ પાર્ટી Hasta La Vista-22 નું ખુબ સરસ આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટુડન્ટ્સ એ ધમાકેદાર પર્ફોર્મન્સ કર્યા હતા, વિવિધ ગેમ્સ રમ્યા અને તેમની ત્રણ વર્ષની ક્ષણોને વિડિયોના માધ્યમથી તાદ્દશ કરી હતી.

સંસ્થાના પ્રમુખ કાંજીયાના માર્ગદર્શન અને વિભાગીય વડાઓની હાજરીમાં સ્ટુડન્ટ્સની વિવિધ કમિટીઓ દ્વારા કાર્યક્રમ નું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.