MaliyaMorbi માળિયા ફાટક પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ પકડાયો By SAKSHAM SAMACHAR - March 31, 2025 WhatsAppTelegramFacebookTwitter માળીયા ફાટક પાસે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન આરોપી મહેબૂબ યુસુફભાઈ મકરાણી (રહે.ચાર ગોદામ, વીસીપરા) વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 356 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.