નાયબ મામલતદાર હરેશભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ

મુળ મોરબીના વતની અને સમાજસેવાના કાર્ય તથા શિક્ષણકાર્યમાં વિવિધ પ્રવૃતિઓ કરી મદદરૂપ બનનાર હરેશભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ છે. તેઓ હાલ મોરબીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરળ, શાંત અને સ્વભાવના હરહંમેશ લોકોને મદદરૂપ થવાની ખેવના ધરાવતા હરેશભાઈ ચૌહાણને આજે જન્મદિવસ નિમિત્તે સગાં-સંબંધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મો.9925254748 જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.