“એલીટ” અને “સેકન્ડ હોમ પ્રિ-સ્કૂલ” ના સુપ્રિમો કલોલા સાહેબનો આજે જન્મદિવસ

“યોગઃ કર્મસુ કૌશલમ ” આ વાકયને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા કલોલા સાહેબ છેલ્લા 25 વર્ષથી મોરબીના શિક્ષણ જગતમાં શિક્ષણને યોગ બનાવી પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી રહ્યા છે. એવા Elite Educational Institute 2nd Home Pre-School સ્વપ્નદ્રષ્ટા કલોલા સાહેબનો આજે જન્મદિવસ છે.

પોતાની જાત પર અતૂટ વિશ્વાસ રાખીને Weakness & Strength માં બદલનાર શ્રી કલોલા સરના નેતૃત્વ હેઠળ એલિટ કેમ્પસ માં  GSEB સ્કૂલ, CBSE સ્કૂલ ,11 & 12th Science & Comm.

[EM & GM] તેમજ કૉલેજ વિભાગમાં  B.B.A., B.Com, B.C.A., B.Sc., M.Sc., D.M.L.T. અને M.Com જેવા કોર્ય ચાલી રહ્યા છે. એટલે જ તો સમગ્ર મોરબી જિલ્લામાં એલીટ એ વિદ્યાર્થીઓનું પ્રિય Destination બની ગયું છે.

આ ઉપરાંત નાના બાળકોની સેફ્ટી સાથે આધુનિક સુવિધાથી સજ્જ… ઘરથી દુર… એક બીજું  ઘર એટલે કે 2nd Home Pre-School ની ભેટ પણ કલોલા સાહેબે મોરબીને આપી છે.

“વૃક્ષ એ જ જીવન”ને ચરિતાર્થ કરવું અને 1100+ વૃક્ષોથી કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતું સૌરાષ્ટ્રનું No. 1 Campus..જેમાં 2000+ વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી રહ્યા છે… જેનો શ્રેય શ્રી કલોલા સાહેબને જાય છે .

આજે તેમના જન્મદિવસે તેમના સગાસંબંધી, મિત્રવર્તુળ, શિક્ષકવિદ્દો, સ્ટાફમિત્રો અને વિશાળ વિદ્યાર્થી-વાલી સમુદાય તેમને દીર્ધાયુ માટે શુભેચ્છા સંદેશ પાઠવી રહ્યા છે..