મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા લાયન્સ કલબ ઇન્ટરનેશનલના નવા પ્રમુખ હરખજીભાઇ ટી.સાવરીયાનું સન્માન કરાયું

મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પરશુરામ ધામ મોરબી ખાતે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ મોરબી શહેરના નવા નિમાયેલા પ્રમુખ હરખજીભાઇ ટી.સાવરીયાનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે ડો અનિલભાઈ મેહતા,ભુપતભાઈ પંડ્યા એન એન ભટ્ટ હસુભાઈ પંડ્યા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.