વિશ્વ હિંદુ પરિષદ માતૃશક્તિ દ્વારા મોરબી જિલ્લા ના મોરબી પ્રખંડ માં બે બાલ સંસ્કાર કેન્દ્ર જેમાં એક વાવડી રોડ પર બીજું રવાપર રોડ પર તથાં એક સત્સંગ કેંદ્ર નવલખી રોડ પર ગઈકાલ તારીખ ૬/૭/૨૦૨૫ અષાઢ સુદ અગિયારસ રવિવાર થી શુભ શરુઆત કરેલ છે.
જેમા બાળકો ને નાના નાના ભૂલકા ઓ સાથે રમત સાથે એના સંસ્કાર અને સંસ્કૃતિ નું સિંચન થાય એવા પ્રયાસ કરવામાં આવ્યા આજ નાં બાળક કાલ ના યુવાનો છે આજ ના બાળકો કાલ નું ભવિષ્ય છે.





