મોરબીના શ્રી ટીફીન સેવા પરિવાર દ્વારા ત્રણ દિવસ રાહતદરે નોટબૂક-ચોપડા અને સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ યોજાશે

શ્રી ટીફીન સેવા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસ નોટબૂક, ચોપડા, કંપાસ અને સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ યોજાશે જેમાં આશરે ૪૦ ટકા રાહતદરે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે

તા. ૨૯ થી ૩૧ મેં સુધી સવારે ૭ થી ૧૨ અને સાંજે ૪ થી ૭ સુધી બોયઝ હાઇસ્કૂલ, સદભાવના હોસ્પિટલ પાસે, મોરબી ખાતે રાહતદરે નોટબૂક-ચોપડા અને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવશે જેનો જરૂરીયાતમંદ પરિવારે લાભ લેવા જણાવ્યું છે


Leave a Comment