અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા લગભગ છેલ્લાં 8 વર્ષો થી નગર દરવાજે ધ્વજારોહણ કરવામાં આવે છે તે જ રીતે મોરબી ABVP દ્વારા 15 ઓગષ્ટ 79 માં “સ્વતંત્રતા દિવસ” નિમિત્તે મોરબી શહેર ની ઐતિહાસિક ધરોહર અને આન બાન શાન ગણાતા નગર દરવાજા ખાતે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલાના દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું





