એક ઝાટકે ડબલ ભાડું વધતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાશે
દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ, ડીઝલ અને સી.એન.જી. ગેસમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે જેનો ભાર વાહન ચાલકો માથે આવી રહ્યો
મોરબી શહેર જિલ્લામાં ચાલતી સીએનજી રિક્ષા ચાલકો દ્વારા મોંઘવારીને પહોંચી વળવા માટે ભાવ વધારો કર્યો છે જેમાં રિક્ષાચાલકોએ મુસાફર પ્રજા સાથે રકઝક ના થાય તે માટે ગાંધી ચોકથી નવા બસટેન દસ રૂપિયા ભાડું તેમજ શનાળા રવાપર દલવાડી સર્કલ ભાડું રૂપિયા ૨૦ કર્યું છે જેથી આ કારમી મોંઘવારીમાં મધ્યમ ગરીબ વર્ગને પડયા પર વધુ એક મોંઘવારી નો પડ્યો છે