મોરબી : ક્રિકેટ U23 આંધ્રપ્રદેશ vs સૌરાષ્ટ્રના ભાગ્યરાજ ના ધમાકેદાર 162 રન

બેસ્ટમેન ભાગ્યરાજ ચુડાસમાના મહત્વપૂર્ણ 181 બોલમાં 25 ચોકા અને 5 સિક્સ 

તારીખ ૨૬થી૨૯ ઓક્ટોબર દરમ્યાન રાજકોટ ખાતે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (bcci) દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત એવી સી કે નાયડુ ટ્રોફી સૌરાષ્ટ્ર વી આંધ્રપ્રદેશ ની નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ રાજકોટ માં ટેસ્ટ મેચ રમાયેલી હતી જેમાં પ્રથમ દાવમાં આંધ્રપ્રદેશ દ્વારા 488 રન કર્યા હતા જેના જવાબમાં સૌરાષ્ટ્ર તેના પ્રથમ દાવમાં 256 રનમાં ઓલ આઉટ થઈ ગયેલી હતી સૌરાષ્ટ્ર તરફથી ભાગ્યરાજ ચુડાસમા ના મહત્વપૂર્ણ 181 બોલમાં 25 ચોકા અને 5 સિક્સ ની મદદથી 162 રનનું યોગદાન આપ્યું હતું જે સૌરાષ્ટ્ર સર્વોચ્ચ અને મહત્વપૂર્ણ યોગદાન હતું આ મેચ નું રીઝલ્ટ પરિણામ વિના ડ્રો આવ્યું હતું.