વાંકાનેર કુવાડવા રોડની કરોડોના ખર્ચે કાયાપલટ કરાઈ ગ્રામજનો માં આનંદ ની લાગણી

તાજેતર ના વરસાદ ને પગલે વાંકાનેર કુવાડવા રોડની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અમરસર સહિત આસપાસ ના ગ્રામજનો ની માંગણી ને રજુઆત ને ધ્યાને લઈ મોરબી માર્ગ મકાન વિભાગ દ્વારા કાર્યપાલક ઈજનેર ડી. કે. સોલંકી ની દેખરેખ હેઠળ વાંકાનેર કુવાડવા રોડ ને કરોડો ના ખર્ચે નવો બનાવી રોડ ની કાયાપલટ કરી નાખવામાં આવી છે

જેના પગલે અમરસર સહિત આસપાસ વાંકાનેર કુવાડવા રોડ પર આવતા ગામો ના ગ્રામજનો માં આનંદ ની લાગણી છવાઈ છે આ નવો ડામર રોડ આશરે ૧૬ કિમી નો બનાવવામાં આવ્યો છે