મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લાના રાજકીય યુવા આગેવાન તેમજ આમ આદમી પાર્ટી ના ૬૬-ટંકારા-પડધરી વિધાનસભાના પ્રભારી તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ના ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા ના આજ રોજ જન્મદિવસ નિમિતે ૬૬-ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તાર ની જનતા જનાર્દન તેમજ વિધાનસભા વિસ્તાર ના તમામ કાર્યકર્તા મિત્રો તેમજ મારી ટીમ ના સાથી મિત્રો તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ના તમામ કાર્યકર્તા મિત્રો તથા સગા સ્નેહી તેમજ શુભચિંતક સાથી દોસ્તો દ્વારા સંજયભાઈ ભટાસણા ને જન્મદિવસ ની શુભેચ્છા આપી રહ્યા છે