યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા માતૃ દિવસની ઉજવણી કરાઈ

જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી’ અર્થાત્ મા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે.

મધર ડે– માતૄ દિન. કોઈ પણ દેશ હોય પુર્વ કે પચ્શિમ, દરેક જ્ગ્યાયે માતાનુ મહત્વ ઘણુજ છે.માતાનુ સ્થાન ઉચુ છે. શાસ્ત્રમા પણ માતાનો દરજ્જો ભગવાનથી ઉપર છે. માતા શબ્દ શાભળતાજ મનની અંન્દર એક આદરભાવ જાગે, અને માતા માટે પ્રેમ ઉભરાઈ આવે.દુનિયામા માતાની જ્ગ્યા કોઈ ન લઈ શકે. દુનિયામા એક મા જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે. પ્રેમની સામે તેને કોઈ અપેક્ષા હોતી નથી. બાળકો માટે પ્રેમ અને કાળજી એજ એનુ જિવન છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા દરેક તહેવારો અલગ રીતે અને સામાજિક ચેતના જાગૃત કરતા કાર્યક્રમો કરી અનોખી પહેલ કરવા હંમેશા કટિબદ્ધ હોય છે ત્યારે મધર ડે નિમિતે યંગ ઇન્ડિયા માતૃ દિસવની ઉજવણી કરાઈ ગ્રુપ દ્વારા વિશષ્ટ ઉજવણી કરતા માતૃવંદના દ્વારા માતૃશક્તિનો ઋણ ચુકવાનો માતા પ્રત્ય વાત્સલ્ય દર્શાવાનો અવસર નિમિતે મોરબી ખાતે આવેલ વૃદ્ધઆશ્રમ માં રહેલ માતાઓ ને સાડી સેટ અને અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી