લુંટાવદર ગામે કુપોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

લુંટાવદર ગામે મોરબી જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી તાલુકા ભાજપ પ્રમખ અરવિંદભાઈ વાસદડીયા નાં માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા યુવા મોર્ચા પ્રમુખ નિતેશભાઈ બાવરવા નાં ગામે કુપોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો.

સરપંચ રમાબેન વાઘેલા અને નિતેશભાઈ બાવરવા ની હાજરીમાં કુપોષિત બાળકોને પોષણયુક્ત નાસ્તાના બોક્સ, આંગણવાડી નાં બાળકોને આપવામાં આવીયા.