ભાજપ અગ્રણી દ્વારા રાસંગપર નજીકના સંગાથ વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવ્યું

રાસંગપર ગામ સંગાથ વુધ્ધાઆશ્રમ બીજેપી નેતા ગાળા તાલુકા પંચાયત સભ્ય દલસાનીયા બાબુલાલ કાચરોલા, રાજેશભાઈ મગનભાઇ તરફ થી જમણવારની સેવા આપી સાથે ગાળા ગામ ના યુવકો અંદરપા દીપકભાઇ, વરસડા ભાવેશ, ઉઘરેજા કાંતિલાલ તથા ગાળા યુવક મંડળ ૭૦ થી વધુ વડીલો ને જમાડી આર્શીવાદ લીધા ૩૦,૦૦૦ વધુ રકમ આપી ગાળા ગામ ના યુવક મંડળ આપી સેવાનો લાભ લીધો