મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારી મીટીંગ યોજાય

મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારી તારીખ 17/5/2022ના રોજ મોરબી મુકામે મળેલ જેમાં પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા, પ્રદેશ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટ, મોરબી જિલ્લા કિસાન મોરચા પ્રભારી મંત્રી રાણશીભાઇ ગઢવી, પ્રદેશ કારોબારી સભ્ય રજનીભાઈ, વલ્લભભાઈ, કાળુભાઈ તેમજ મોરબી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ પદયુમનભાઈ મકવાણા જિલ્લાના બંને મહામંત્રી શિરીશભાઈ તથા ગણપતસિંહભાઈ તેમજ આ કાર્યક્રમનું સંચાલન કરતા જિલ્લા કિસાન મોરચાના કોષાધ્યક્ષ કે.કે.પરમાર સાથે જીલ્લાના હોદ્દેદારો બધા મંડળના પ્રમુખ તથા હોદેદારઓ તેમજ અપેક્ષિત હોદ્દેદારો અને કારોબારી સભ્યોની હાજરીમાં બહુ સરસ કારોબારી ની મીટીંગ મળેલ