મોરબી : તોરણીયાના રામામંડળ સાથે કોમેડી કિંગ વિજુડી રમઝટ બોલાવશે

સૌરાષ્ટ્રનું પ્રખ્યાત નકલંક નેજાધારી રામામંડળ-તોરણીયા ધામ શ્રી રામદેવપીરનુ આખ્યાન રમવા પધારવાના હોય સાથે વિજુડીની ધમાલની રમઝટ બોલાવશે આ રામામંડળ નિહાળવા માટે સૌને આમંત્રણ પાઠવાયું છે અને મોરબી જનતાને ભાવભર્યું આપવામાં આવ્યું છે

ગાયક કલાકાર- મિલન કાકડીયા,ભુટો ભરવાડ , કોમેડી કિંગ- વિજુડી (ધનસુખ ભંડેરી), તારીખ ૦૩/૦૬/૨૦૨૨, શુક્રવાર, સ્થળ ૐ કારેશ્વર મહાદેવ મંદિર, ગીતાંજલી સ્કૂલ ની બાજુમાં, વૈભવનગર સોસાયટી, પાપાજી ફનવર્લ્ડની સામે , કંડલા બાયપાસ મોરબી. આયોજક સતિષભાઈ રમેશભાઈ બાવરવા