જુગારની મહેફિલમાં પોલીસ ત્રાટકી 8 ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ના.રા/પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથે ના પોલીસને બાતમી હકિકત મળેલ કે વાંકાનેર કુંભારપરા વાડી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ ના અંજવાળે અમુક ઇસમો જુગાર રમે છે અને હાલે પણ જુગાર ચાલુ છે તેવી ભરોસા પાત્ર હકિકત મળતા જે બાતમી આધારે રેઇડ કરતા જાહેર જુગાર રમતા આઠ (૮) ઈસમો ને પકડી પાડી મજકુર ઇસમો પાસે થી રોકડા રૂપિયા ૩૮૬૦/- નો મુદામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોસ્ટે માં મજકુર ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ-૧૨મુજબ ગુનો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓ (૧) મેરૂભાઇ લક્ષ્મણભાઇ દેકાવડીયા જાતે કોળી ઉ.વ ૩૬ ધંધો વેપાર રહે.કુંભારપરા વાડીવીસ્તાર વાંકાનેર જી મોરબી (૨) રવિભાઇ ઉર્ફે કાશી કાળુભાઇ વસાણીયા જાતે કોળી ઉ.વ-૭ ધંયો મજુરી રહે.કુંભારપરા શેરી નંબર-૩ વાંકાનેર જી મોરબી (૩) જયેશભાઇ ઉર્ફે લો મથાભાઇ બાંભવા જાતે ભરવાડ ઉ.વ-૨૭ ધંધો ડ્રાઇવીંગ રહે.ભરવાડપરા શેરી નં ૪ વાંકાનેર જી મોરબી (૪) અજયભાઇ નાનુભાઇ મદ્રેસાણીયા જાતે કોળી ઉ.વ-૨૬ ધંધો મજુરી રહે.કુભારપર ગરબી યોક વાંકાનેર જી મોરબી (૫) લખમણભાઇ દેવાભાઇ ગમારા જાતે ભરવાડ ઉ.વ-૩૦ ધંધો કંદોઇકકામ રહે.ભરવાડપરા શેરી નં-૫ વાંકાનેર જી મોરબી (૬) વિજયભાઇ નાનજીભાઇ ઉધરેજા જાતે કોળી ઉ.વ-૨૪ ધંધો મજુરી રહે.કુભારપરા શેરી નં ૩ વાંકાનેર જી મોરબી (૭) પરેશભાઇ રમણીકભાઇ રાવલ જાતે બ્રાહ્મણ ઉ.વ-૪૫ ધંધો વેપાર રહે.બસ સ્ટેન્ડ પાસે વાંકાનેર જી મોરબી (૮) નવધણભાઇ વજાભાઇ શામળ જાતે રબારી ઉ.વ-૩૮ ધંધો.મજુરી રહે.ભારપરાચોક વાંકાનેર જી મોરબી

સદરહુ કામગીરીમાં અમો પોલીસ ઇન્સપેક્ટર એન.એ વસાવા તથા પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ મુકેશભાઇભાઇ વાસાણી તથા પોલીસ કોન્સ દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ પ્રતિપાલસિંહ અનીધ્ધસિંહ વાળા વિગેરે જોડાયેલ હતા